તરવડા સ્વામિનારાયણ સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી.

રાજકોટ ગુરુકુલ સંચાલિત, તરાવડા સ્વામિનારાયણ ગુરુકુલ ની શુભેચ્છા મુલાકાત લીધી. પરિસર દર્શન બાદ પવિત્ર અને મંગલમય વાતાવરણમાં પ્રાર્થનાસભા નો લાભ લીધો. અંદાજીત 1500 વિદ્યાર્થીઓ ને જીવન મૂલ્યો અને નૈતિક મૂલ્યો ના વિષય પર લાભ આપ્યો.પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીજી દ્વારા થયેલ આદર સત્કાર માટે તરવડા સ્વામિનારાયણ સંકુલ નો સદાય આભારી છું.

Leave a comment