ડો. આશવ પટેલ નો અભિવાદન સમારોહ

ઉત્તમ ત્રાસડીયા દ્વારા નવ નિયુક્ત ભા.જ.પા યુવા મોરચા ના કારોબારી સભ્યશ્રી ડો.આશવ પટેલ નું અભિવાદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્ર અને સાંજ ની સેવા મકતે તત્પર રહે એવી અભ્યર્થના સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.