ઉત્તમ ત્રાસડીયા સંચાલિત સંસ્થા કલરવ દ્વારા ડો. આશવ પટેલ નો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. ગરીબ વિસ્તાર માં રહેલા બાળકો અને સ્ત્રી પુરુષો ને મફત કપડાં નું વિતરણ કરી ને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ આજ ના યુવાન માટે પ્રેરક શહીદો નું પૂજન કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ કાર્યકમ નું સંચાલન ઉત્તમ ત્રાસડીયા ના મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવ્યું હતું.
