આતંકવાદ વિરુદ્ધ વિરોધ યાત્રા

વલ્લભ વિદ્યાનગર ખાતે એ.બી.વી.પી ના સનિષ્ટ કાર્યકરો દ્વારા આતંકવાદ ને વખોડી કાઢી આતંકવાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં ઉત્તમ ત્રાસડીયા સહિત જિલ્લા ના અનેક સક્રિય કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી આતંકવાદ ની આકરા શબ્દો માં નિંદા કરી હતી અને આતંકવાદ ને જડ મૂળ માંથી ઉખેડી ફેંકવા માટે આતંકવાદ વિરુદ્ધ પ્રદર્શન યોજી યુવાઓ ને સક્ષમ બનવા અપીલ કરી હતી.