શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક

કલરવ એન.જી.ઓ ના ઉદેશ્ય સાથે આજ રોજ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે દ્વિતીય બેઠક યોજાઇ હતી.