આદરણીય ભુપેન્દ્રસિંહ ચુડાસમા નો શુભેચ્છા સંદેશ.

કલરવ એન.જી.ઓ ના કાર્યો થી પ્રભાવિત થઈ ગુજરાત સરકાર ના શિક્ષણવિભાગ વતી શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ શુભેચ્છા પાઠવી હતી.