ઉત્તમ ત્રાસડીયા નો બે દિવસીય સુરત પ્રવાસ…

કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયાએ બે દિવસીય સુરતની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે જુદા જુદા પ્રસંગો માં હાજરી આપી હતી. સુરત ના પ્રતિષ્ઠિત “સાહિત્ય સફર” મેગેજીન ના તંત્રીશ્રી ઓ સાથે બેઠક યોજી હતી, ત્યાર બાદ D&M Jeans  ના એમ.ડી. પ્રદીપ પટેલની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલીયા ના કાર્યક્રમ માં હાજરી આપી હતી. નોંધનીય છે કે જિલ્લા ના ઘણા બધા ઉધોગપતિઓ અને પ્રતિષ્ઠિતો સાથે કલરવ અંગે બેઠક યોજાઇ હતી.