“મારુ બ્લડ” એપ્લિકેશન ના લોન્ચિંગ કાર્યક્રમ માં હાજરી આપી.

રાજાભાઈ વામાભાઈ મારુ ફાઉન્ડેશન ના કારોબારી સભ્ય તરીકે “મારુ બ્લડ” એપ્લિકેશન ના લોન્ચિંગ કાર્યક્રમ માં હાજરી આપી.

નવરાત્રી ના સાતમા મંગલકારી દિવસે માં જગદંબા ના ચરણે આરાધના કરી.

કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા, ડો. આશવ પટેલ, ભાવેશભાઈ સુતરિયા, મુસા પટેલ  સહિત ના મહેમાનો એ  સરદાર યુવક મંડળ ખાતે માં જગદંબા ની આરતી કરી રાષ્ટ્ર અને સમાજ ના હિતાર્થે પ્રાર્થના કરી હતી.


નવરાત્રીના પાંચમા મંગલકારી દિવસે ફ્લાયઇંગ ગ્રુપ આયોજિત ગરબા મહોત્સવ માં હાજરી આપી.

કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા એ નવરાત્રી ના પાંચમા મંગલકારી દિવસે ફ્લાયઇંગ ગ્રુપ આયોજિત ગરબા મહોત્સવ માં હાજરી આપી હતી અને માં જગદંબા ના દિવ્યચરણે રાષ્ટ્ર ના હિતર્થે પ્રાર્થના સહ આરતી કરી હતી.

નવરાત્રી ના ત્રીજા મંગલકારી દિવસે “ગરબોત્સવ 2017 – આણંદ” ખાતે હાજરી આપી.

કલરવ પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા એ “ગરબોત્સવ – આણંદ” ખાતે હાજરી આપી હતી. ગુજરાત નગર પાલિકા પરિષદ ના ઉપપ્રમુખશ્રી ભઈલુભાઈ તેમજ વિજયભાઈ માસ્તર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

નવરાત્રી ના ત્રીજા મંગલકારી દિવસે “ખેલૈયોત્સવ 2017 – વૃંદાવન” ખાતે હાજરી આપી.

કલરવ પ્રમુખ ઉતમ ત્રાસડીયા એ “ખેલૈયોત્સવ – વૃંદાવન” ખાતે હાજરી આપી હતી. જ્યાં બીપીનભાઈ વકીલ,મોનિષ પંડ્યા, દીક્ષિત પટેલ તેમજ આયોજક મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.