વલ્લભ વિદ્યાનગર ખાતે એ.બી.વી.પી ના સનિષ્ટ કાર્યકરો દ્વારા આતંકવાદ ને વખોડી કાઢી આતંકવાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં ઉત્તમ ત્રાસડીયા સહિત જિલ્લા ના અનેક સક્રિય કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી આતંકવાદ ની આકરા શબ્દો માં નિંદા કરી હતી અને આતંકવાદ ને જડ મૂળ માંથી ઉખેડી ફેંકવા માટે આતંકવાદ વિરુદ્ધ પ્રદર્શન યોજી યુવાઓ ને સક્ષમ બનવા અપીલ કરી હતી.

Vote of Thanks
ડો. આશવ પટેલ નો અભિવાદન સમારોહ
ડો. આશવ પટેલ નો જન્મ દિવસ અનોખી રીતે ઉજવાયો
ઉત્તમ ત્રાસડીયા સંચાલિત સંસ્થા કલરવ દ્વારા ડો. આશવ પટેલ નો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. ગરીબ વિસ્તાર માં રહેલા બાળકો અને સ્ત્રી પુરુષો ને મફત કપડાં નું વિતરણ કરી ને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ આજ ના યુવાન માટે પ્રેરક શહીદો નું પૂજન કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ કાર્યકમ નું સંચાલન ઉત્તમ ત્રાસડીયા ના મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવ્યું હતું.

એ.બી.વી.પી. ના કાર્યકર્તાઓ એ શુભેચ્છા મુલાકાત લીધી.
શ્રી અમિત ભરવાડ ના જન્મદિવસ કાર્યક્રમ માં હાજરી
શ્રી અમિત ભરવાડ ના જન્મદિવસ નિમિતે રાજભાઈ વામાભાઈ મારુ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ ને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામા આવ્યું હતું, જેમાં અમિત ભરવાડ, ડો.આશવ પટેલ, ઉત્તમ ત્રાસડીયા શ્રી અમિતભાઇ નું મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યું હતું.
INDRA 6 (A State level Conference)
તરવડા સ્વામિનારાયણ સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી.
રાજકોટ ગુરુકુલ સંચાલિત, તરાવડા સ્વામિનારાયણ ગુરુકુલ ની શુભેચ્છા મુલાકાત લીધી. પરિસર દર્શન બાદ પવિત્ર અને મંગલમય વાતાવરણમાં પ્રાર્થનાસભા નો લાભ લીધો. અંદાજીત 1500 વિદ્યાર્થીઓ ને જીવન મૂલ્યો અને નૈતિક મૂલ્યો ના વિષય પર લાભ આપ્યો.પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીજી દ્વારા થયેલ આદર સત્કાર માટે તરવડા સ્વામિનારાયણ સંકુલ નો સદાય આભારી છું.







