આજ રોજ ગરૂડેશ્વર ગામ ખાતે પ્રિય મિત્ર અને લોક સાહિત્યકાર ડો. નિર્મળદાન ગઢવી અને લોકગાયિકા મનીષા બારોટ સાથે ગરબાસંધ્યા કાર્યક્રમ માં હાજરી આપી.
Category Archives: Uttam Trasadiya
પ્રિય મિત્ર બ્રિજરાજ ગઢવી
“સંવેદના” કાર્યક્રમ
યોગી ડીવાઈન સોસાયટી પ્રેરિત આત્મીય વિદ્યાધામ આયોજિત *બનાસકાંઠા પુર પીડિતો ની સેવાર્થે* કાર્યક્રમ “સંવેદના” માં ડો. નિર્મળદાન ગઢવી, બ્રિજરાજ ગઢવી દ્વારા સાહિત્યરસ પીરસાયો હતો. અંદાજીત *12 લાખ* જેટલું ભંડોળ આપનાર તમામ દાતાઓ ને અભિનંદન. કાર્યક્રમ ના આયોજકો તેમજ ઉપસ્થિત મિત્રો નો હ્ર્દયપૂર્વક આભાર…
વિદ્યાર્થીઓ ની ફી ઘટાડા ની રજુઆત ને પુષ્ટિ
વિદ્યાર્થીઓ ની રજૂઆતો ને ધ્યાન માં રાખી વિદ્યાર્થીહિત માં પરીક્ષા ફી 800 થી ઘટાડી ને 330 કરવા બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી કુલકર્ણી સાહેબ ને હ્ર્દયપૂર્વક અભિનંદન પાઠવ્યા…..Team MIC Magazine
અંગદાન જાગૃતિ વિષય પર સેમિનાર મા હાજરી
કલરવ એન.જી.ઓ અને ઝાયડ્સ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે એન.વી.પટેલ સાયન્સ કોલેજ ના સહયોગથી “અંગદાન જાગૃતિ” વિષય પર સેમિનાર યોજાયો જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ ને ઉપર્યુક્ત વિષય પર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં એન.વી પટેલ કોલેજ ના આચાર્યશ્રી ડો. બાસુદેવ બક્ષી સાહેબ, કલરવ એન.જી.ઓ ના અધ્યક્ષ ડો. આશવ પટેલ, પ્રમુખ ઉત્તમ ત્રાસડીયા, જનરલContinue reading “અંગદાન જાગૃતિ વિષય પર સેમિનાર મા હાજરી”
પૂજ્ય નૌતમ સ્વામીજી ના આશીર્વાદ લીધા.
ભા.જ.પ યુવા મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ સાથે આત્મીય યુવા મહોત્સવ માં હાજરી.
ઉત્તમ ત્રાસડીયા અને ડૉ. ઋત્વિજ પટેલે આત્મીય યુવા મહોત્સવ દરમિયાન સ્વામીજી ના આશર્વાદ લઇ યુવાનો ને યોગ્ય માર્ગ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
ખીચડી વિતરણ કાર્યક્રમ
એકાત્મ પ્રતિષ્ઠાન દ્વારા લશ્કરી ભરતીમેળા માં આવેલ યુવાનો માટે વિદ્યાનગર ખાતે રાહતદરે ખીચડી વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉત્તમ ત્રાસડીયા, ડો. આશવ પટેલ, અમિત ભરવાડ અને મિત્ર મંડળ દ્વારા સેવા પૂરી પડાઈ હતી.
વર્ષ 2017-18 માટે એન્ટી રેગીંગ સેલ માં ઉત્તમ ત્રાસડીયા ની નિમણુંક
જી.સેટ કોલેજ ના વર્ષ 2017 – 18 ના એન્ટી રેગીંગ સેલ ના કોર્ડીંનેટર તરીકે ઉત્તમ ત્રાસડીયા અને તેમના દ્વારા સૂચિત યોગ્ય વિદ્યાર્થીઓ ની નિમણુંક કરાઈ છે.
મતદાર નોંધણી કાર્યક્રમ
ભારત ચૂંટણી આયોગ દ્વારા મતદાર નોંધણી કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં કેમ્પસ એમ્બેસેડર ઉત્તમ ત્રાસડીયા એ સક્રિય ભૂમિકા ભજવી નવા યુવાનો ના મતદાર કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા.